પત્રકાર મેહુલભાઈ પટેલને મીડિયા એવોર્ડ ૨૦૨૪માં ૪ એવોર્ડથી સન્માનિત કરાયા.
પત્રકાર મેહુલભાઈ પટેલને મીડિયા એવોર્ડ ૨૦૨૪માં ૪ એવોર્ડથી સન્માનિત કરાયા.
દક્ષિણ ગુજરાતના પત્રકારો માટે વલસાડમાં પત્રકાર વેલફેર એસોસિએશન દ્વારા આયોજિત મિડિયા એવોર્ડ 2024માં બેસ્ટ હ્યુમન સ્ટોરી,બેસ્ટ ઇમ્પેકટ સ્ટોરી,બેસ્ટ યુનિક સ્ટોરી અને બેસ્ટ ઇન્વેસ્ટીગેશન સ્ટોરી માટે આમ 4 એવોર્ડ પત્રકાર મેહુલભાઈ પટેલને એનાયત કરવામાં આવ્યા.
" સૌના આશીર્વાદ અને લાગણીથી આ શક્ય બન્યું...સૌનો આભાર" : પત્રકાર મેહુલભાઈ પટેલ
Comments
Post a Comment