Chikhli : રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ BLO ની પસંદગી થવા બદલ વાંઝણાનાં શિક્ષકને ચીખલી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવી.
Chikhli : રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ BLO ની પસંદગી થવા બદલ વાંઝણાનાં શિક્ષકને ચીખલી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવી.
ચીખલી તાલુકાની ( રા. વિ. કુમાર વાંઝણા)નાં ઉપ શિક્ષકશ્રી મહેશભાઈ ભગુભાઈ પટેલ રાજ્યભરના તમામ બુથ લેવલ ઓફિસરમાં તેઓ "રાજ્ય કક્ષાના શ્રેષ્ઠ બુથ લેવલ ઓફિસર" (BLO) તરીકેની પસંદગી થવા પામ્યા છે. જે નવસારી જીલ્લાના તમામ શિક્ષકો માટે ગૌરવની બાબત ગણાય છે. જે માટે ચીખલી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ શ્રી મહેશભાઈ પટેલને હાર્દિક શુભકામનાઓ પાઠવે છે.
Comments
Post a Comment